ભલે પધાર્યા અમારે આંગણે

આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઘણા સમય પછી બ્લોગનું કામ હાથમાં લીધું છે. મને ગમતું અને તમને ઉપયોગી એવું ઘણુંબધું સાહિત્ય અહીં પીરસવામાં આવશે. સારું લાગે તે ડાઉનલોડ કરો અને મિત્રોને શેર કરો. શાળામાં બાળકોને અને અન્ય શિક્ષકોને પણ આ સાહિત્ય ઉપયોગી પૂરવાર થશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે જનરલ નોલેજ અને વિવિધ વિષયનું સાહિત્ય પણ મૂકવામાં આવ્યું છે. આ સાહિત્યમાં સતત વધારો થતો રહેશે. તમે સૌ મુલાકાત લેતા રહેજો. આભાર સહ, આપનો  મિત્ર, ભરત ચૌહાણ (ઓ-કાન્હા)

Advertisements